દૂધિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂધિયા

વિશેષણ પુંલિંગ બહુવચન​

  • 1

    દૂધના જેવો સફેદ (દાંત).

  • 2

    ધાવણા બાળકને ફૂટેલા (દાંત).