દૂધ ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂધ ચડવું

 • 1

  છાતીમાં દૂધ ભરાવું.

 • 2

  કણસલાના કણમાં રસ ભરાવો.

 • 3

  આતુર હોવું.

 • 4

  (વ્યંગ) પ્રેમ ન હોવો.