દન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દન

પુંલિંગ

 • 1

  દિવસ.

મૂળ

+सं. दिन; સર૰ हिं.

દનુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દનુ

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  રાક્ષસોની માતા-કશ્યપની સ્ત્રી.

મૂળ

सं.

દેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેન

સ્ત્રીલિંગ

 • 1

  તાકાત; મગદૂર.

દેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેન

સ્ત્રીલિંગ

 • 1

  ગાય.

મૂળ

सं. धेनु?

દેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેન

નપુંસક લિંગ

 • 1

  દહન; અગ્નિસંસ્કાર.

મૂળ

सं. दहन પરથી