ગુજરાતી

માં દનૈયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દનૈયું1દૈન્ય2

દનૈયું1

નપુંસક લિંગ

 • 1

  કાચો રોજમેળ.

 • 2

  દહાડિયું.

 • 3

  તેનો રોજ.

 • 4

  દૈનિક; રોજિદું વર્તમાનપત્ર.

મૂળ

જુઓ દન, દિન

ગુજરાતી

માં દનૈયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દનૈયું1દૈન્ય2

દૈન્ય2

નપુંસક લિંગ

 • 1

  દીનતા.

મૂળ

सं.