દૈનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૈનિક

વિશેષણ

  • 1

    રોજ.

મૂળ

सं.

દૈનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૈનિક

નપુંસક લિંગ

  • 1

    રોજ નીકળતું છાપું.