દનિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દનિયું

નપુંસક લિંગ

  • 1

    એક દિવસનું મહેનતાણું-મજૂરી.

  • 2

    રોજનું ઘરાક.

મૂળ

જુઓ દન