દૂપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂપટ

વિશેષણ

  • 1

    બેવડું; બે ગણું.

મૂળ

દૂ+પટ

દપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દપટ

વિશેષણ

  • 1

    બમણું; પુષ્કળ; ભરચક.

  • 2

    જમીનની અંદર છુપાયેલું; દટાયેલું.

મૂળ

જુઓ દોપટ