ગુજરાતી

માં દપટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દપટવું1દપેટવું2

દપટવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દબાવવું.

  • 2

    લુચ્ચાઈથી સંતાડવું.

  • 3

    દાટવું; સંઘરવું.

મૂળ

સર૰ म. दपटणें, જુઓ દડબવું

ગુજરાતી

માં દપટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દપટવું1દપેટવું2

દપેટવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દબાવવું.

  • 2

    લુચ્ચાઈથી સંતાડવું.

  • 3

    દાટવું; સંઘરવું.

મૂળ

સર૰ म. दपटणें, જુઓ દડબવું