દપેટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દપેટો

પુંલિંગ

  • 1

    કીમતી લૂગડાં બાંધવાનો કકડો.

  • 2

    કીમતી લૂગડાંનો ગાંસડો.

મૂળ

જુઓ દુપટ્ટો