દફે ની ગુજરાતીમાં વ્યાખ્યા

દફે

વિશેષણ

 • 1

  વિખેરી નાખેલું.

 • 2

  નાશ કરેલું.

 • 3

  માંડી વાળેલું; પતાવેલું.

દફે ની ગુજરાતીમાં વ્યાખ્યા

દફે

સ્ત્રીલિંગ

 • 1

  વાર. ઉદા૰ બે દફે.