દફતરદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દફતરદાર

પુંલિંગ

  • 1

    દફતરી કામ કરનારાઓનો ઉપરી અમલદાર.

  • 2

    જમાબંદીનો વહીવટદાર.

મૂળ

+ फा. दार