દફતરપ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દફતરપ્રત

સ્ત્રીલિંગ

  • 1

    દફતર ખાતે રખાતી કોઈ ખત કે પત્ર ઈ૰ની નકલ; 'ઑફિસ-કોપી'.