દફતરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દફતરી

વિશેષણ

  • 1

    દફતરનું, -ને લગતું.

મૂળ

+फा. ई.

પુંલિંગ

  • 1

    દફતર લખનારો કે રાખનારો.

  • 2

    એક અટક.