દફતરે કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દફતરે કરવું

  • 1

    (વિચારવાની જરૂર નથી માની) અરજી, લખાણ વગેરેના કાગળને નિકાલ થયો ગણી દફતરમાં બંધાવી દેવું; ફાઈલ કરવું.