દબનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દબનીય

વિશેષણ

  • 1

    દબે એવા ગુણવાળું; 'કૉમ્પ્રેસિબલ'.

મૂળ

દબવું+अनीय