ગુજરાતી

માં દબેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: દબેલ1દબેલું2

દબેલ1

વિશેષણ

  • 1

    દબી ગયેલું.

  • 2

    આભાર તળે આવેલું; ઓશિયાળું.

મૂળ

'દબવું' ઉપરથી

ગુજરાતી

માં દબેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: દબેલ1દબેલું2

દબેલું2

વિશેષણ

  • 1

    દબી ગયેલું.

  • 2

    આભાર તળે આવેલું; ઓશિયાળું.

મૂળ

'દબવું' ઉપરથી