દબાણપાટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દબાણપાટો

પુંલિંગ

  • 1

    લોહી વહી જતું બંધ કરવા, ઘાની જગા પર દબાણ આપવાનું પાટા જેવું સાધન; 'ટુર્નિકેટ'.