દબામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દબામણ

નપુંસક લિંગ

  • 1

    દબાવવાનું મહેનતાણું.

  • 2

    દબાણ; વજન.