ગુજરાતી

માં દબાયેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: દબાયેલ1દબાયેલું2

દબાયેલ1

વિશેષણ

 • 1

  દબેલ; દબી ગયેલું.

 • 2

  આભાર તળે આવેલું; ઓશિયાળું.

ગુજરાતી

માં દબાયેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: દબાયેલ1દબાયેલું2

દબાયેલું2

વિશેષણ

 • 1

  દબેલું; દબી ગયેલું.

 • 2

  આભાર તળે આવેલું; ઓશિયાળું.