દબેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દબેલ

વિશેષણ

 • 1

  દબી ગયેલું.

 • 2

  આભાર તળે આવેલું; ઓશિયાળું.

મૂળ

'દબવું' ઉપરથી

દબેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દબેલું

વિશેષણ

 • 1

  દબી ગયેલું.

 • 2

  આભાર તળે આવેલું; ઓશિયાળું.

મૂળ

'દબવું' ઉપરથી