દંભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંભ

પુંલિંગ

  • 1

    ડોળ; ઢોંગ (દંભ કરવો, દંભ ખેલવો, દંભ રાખવો).

મૂળ

सं.