દુભાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુભાગવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બેએ ભાગવું; અડધું કરવું.

મૂળ

દૂ+ભાગવું; સર૰ म. दुभागणें