દુભાષિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુભાષિયો

પુંલિંગ

  • 1

    બે ભાષા જાણનારો.

  • 2

    એક ભાષાની મતલબ બીજીમાં કહેનાર.

મૂળ

द्वि+भाषा