ગુજરાતી માં દમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દમ1દમ2

દુમ1

સ્ત્રીલિંગ

 • 1

  પૂંછડી.

મૂળ

फा.

ગુજરાતી માં દમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દમ1દમ2

દમ2

પુંલિંગ

 • 1

  શ્વાસ.

 • 2

  શ્વાસનો એક રાગ.

 • 3

  પ્રાણવાયુ; જીવ.

 • 4

  (ધુમ્રપાનનો) સડાકો.

 • 5

  લાક્ષણિક સત્ત્વ, શક્તિ; પાણી.

 • 6

  ધમકી; સજાની શેહ.

મૂળ

फा.

ગુજરાતી માં દમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દમ1દમ2

દમ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઇંદ્રિયોને દમવી-તાબે રાખવી તે; દમન (મુમુક્ષુની ષટ્સંપત્તિમાંની એક).