દમક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમક

વિશેષણ

  • 1

    દમન કરનારું.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    ધમક; ચમક; ઝળક; તેજ.