દમઘોંટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમઘોંટુ

વિશેષણ

  • 1

    શ્વાસ રૂંધાય તેવું.

  • 2

    અકળાવનારું.

મૂળ

हिं.