દુમચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુમચી

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડાના સાજનો પૂંછડા નીચે દબાતો પટો.

  • 2

    અફીણ, ગડાકુ રાખવાની ચામડાની કોથળી.

મૂળ

फा.