દમડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમડી

સ્ત્રીલિંગ

  • 1

    પૈસાનો ચોથો ભાગ.

મૂળ

प्रा. दम्म ( सं. दम्म); સર૰ हिं., म.