દમડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમડો

પુંલિંગ

  • 1

    જીવ.

  • 2

    દમડી; પૈસાનો ચોથો ભાગ.

મૂળ

જુઓ દમ