દમદમાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમદમાટ

પુંલિંગ

  • 1

    દબદબો; ઠાઠમાઠ.

અવ્યય

  • 1

    ઠાઠથી.

મૂળ

સર૰ म.; प्रा. दमदमा =ઠાઠ કરવો