દમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમન

નપુંસક લિંગ

  • 1

    દમવું-પીડવું તે.

  • 2

    દબાવવું-કાબૂમાં રાખવું તે.

મૂળ

सं.