દમબદમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમબદમ

અવ્યય

  • 1

    દરેક શ્વાસની સાથે; ક્ષણે ક્ષણે.

મૂળ

फा.