દમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (મનને) દબાવવું-કાબૂમાં રાખવું.

  • 2

    દુઃખ દેવું; પીડવું.

મૂળ

सं. दम्

દૂમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂમવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દમવું; પીડવું.

મૂળ

सं. दू; प्रा. दूम