દુમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુમાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દૂમો ભરાવો; ગૂંગળાવું.

  • 2

    દુભાવું; નારાજ થવું; મનમાં ને મનમાં સંતાપવું.

  • 3

    'દૂમવું'નું કર્મણિ.