દૂમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂમો

પુંલિંગ

  • 1

    ડૂમો; લાગણીના આવેશથી છાતીમાં ભરાતો ડચૂરો.

મૂળ

सं. दुर्मनस्, प्रा. दुम्मल - दूमल પરથી?