દમ ચડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમ ચડવો

  • 1

    દમ ઉપડવો; જોરથી દમ-શ્વાસ ચાલવો, શરૂ થવો.

  • 2

    દમનું દરદ જોર ઉપર આવવું.