દમ નીકળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમ નીકળવો

  • 1

    ખૂબ શ્રમ પડવો; થાકી જવું.

  • 2

    જીવ જવો.