દમ પર દમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમ પર દમ

ક્રિયાવિશેષણ

  • 1

    વારે વારે; ઉપરાઉપરી.

પુંલિંગ બહુવયન​

  • 1

    ચલમના ઉપરાઉપરી-ઘણા દમ.