દમ બાંધવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમ બાંધવો

  • 1

    દમ તાણવો; ચુપ રહેવું; ચૂપકીથી સહન કરવું.

  • 2

    થાક ખાવો.