દમ મારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમ મારવો

  • 1

    દમ ખેંચવો; બીડી, ચલમનો સડાકો મારવો.

  • 2

    નિરાંતે શ્વાસ લેવો.

  • 3

    ધીરજ ધરવી; ચુપચાપ સહન કરવું.

  • 4

    ખાલી રોફ મારવો.