દૂયમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂયમ

વિશેષણ

  • 1

    દુય્યમ; દ્વિતીય; બીજું.

  • 2

    બીજી પંક્તિનું; અધિકારમાં ઊતરતું.

મૂળ

फा.