દુય્યમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુય્યમ

વિશેષણ

  • 1

    દ્વિતીય; બીજું.

  • 2

    બીજી પંક્તિનું; અધિકારમાં ઊતરતું.

મૂળ

જુઓ દૂયમ