દયામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દયામણું

વિશેષણ

  • 1

    રાંક; ગરીબ; દયા ઊપજે એવું.

મૂળ

સર૰ दे. दयावण (-न्न)