ગુજરાતી માં દરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

દર1દર2દર3

દુર્1

અવ્યય

 • 1

  'નઠારું', 'મુશ્કેલ' એવો અર્થ બતાવનારો ઉપસર્ગ. ઉદા૰ 'દુરભિમાન', 'દુર્ગમ'.

મૂળ

सं.

ગુજરાતી માં દરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

દર1દર2દર3

દૂર2

વિશેષણ

 • 1

  વેગળું; આઘું.

મૂળ

सं., फा.

ગુજરાતી માં દરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

દર1દર2દર3

દૂર3

અવ્યય

 • 1

  વેગળે; આઘે.

ગુજરાતી માં દરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

દર1દર2દર3

દેર

પુંલિંગ

 • 1

  દિયર; વરનો નાનો ભાઈ.

મૂળ

सं. देवर; प्रा. देअर

ગુજરાતી માં દરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

દર1દર2દર3

દેર

સ્ત્રીલિંગ

 • 1

  ઢીલ; વાર.

ગુજરાતી માં દરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

દર1દર2દર3

દેરું

નપુંસક લિંગ

 • 1

  દેવદેવીનું સ્થાન-મંદિર.

મૂળ

सं. देवगृह, देवकुल; अप. देहरय, देहुर

ગુજરાતી માં દરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

દર1દર2દર3

દર

નપુંસક લિંગ

 • 1

  બારણું; દરવાજો.

ગુજરાતી માં દરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

દર1દર2દર3

દર

અવ્યય

 • 1

  દરેક ઉદા૰ 'દર પેઢીએ; 'દરરોજ'.

ગુજરાતી માં દરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

દર1દર2દર3

દર

નપુંસક લિંગ

 • 1

  કોઈ પ્રાણીએ જમીનમાં રહેવાને કરેલું કાણું-છિદ્ર.

મૂળ

सं.

ગુજરાતી માં દરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

દર1દર2દર3

દર

પુંલિંગ

 • 1

  ભાવ; કિંમત.

 • 2

  જ્યાં ઊસ-ખાર થાય છે તે જગા.