દૂરઅંદેશો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂરઅંદેશો

પુંલિંગ

  • 1

    ભાવીનો વિચાર પ્રથમથી જ કરી રાખવો તે; અગમચેતી; દૂરંદેશો.