દરખાસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરખાસ્ત

સ્ત્રીલિંગ

  • 1

    નમ્રતાથી કહેવું તે; અરજી.

  • 2

    મંજૂરી માટે રજૂ થતી સૂચના; પ્રસ્તાવ.

મૂળ

फा.