દરગુજર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરગુજર

વિશેષણ

  • 1

    માફ કરેલું; સાંખી લીધેલું (દરગુજર કરવું,) દરગુજર થવું.

મૂળ

फा.