દુર્ઘર્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્ઘર્ષ

પુંલિંગ

 • 1

  અથડાઅથડી; હરીફાઈ.

મૂળ

सं.

દુર્ઘર્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્ઘર્ષ

વિશેષણ

 • 1

  ઉગ્ર; પ્રચંડ.

 • 2

  પાસે ન જઈ શકાય તેવું.

 • 3

  જીતી ન શકાય એવું.

મૂળ

सं.