દુર્જન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્જન

પુંલિંગ

  • 1

    દુષ્ટ-ખરાબ માણસ.

મૂળ

सं.