દુર્જય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્જય

વિશેષણ

  • 1

    જીતવું મુશ્કેલ એવું.

મૂળ

सं.